ધારો કે $z$ એ શૂન્યતર કાલ્પનિક ભાગ ધરાવતી સંકરતી સંકર સંખ્યા છે. જો $\frac{2+3z+4z^2}{2-3z+4z^2}$ એ વાસ્તવિક સંખ્યા હોય,તો $|z|^2$ ની કિંમત શોધો.

  • A
    $0.20$
  • B
    $0.50$
  • C
    $0.55$
  • D
    $0.60$

Explore More

Similar Questions

જો $x = 3 + i$ હોય,તો $x^3 - 3x^2 - 8x + 15 = $

જો સમીકરણ $4x^4 - 24x^3 + 57x^2 + 18x - 45 = 0$ નું એક બીજ $3 + i\sqrt{6}$ હોય,તો તેના વાસ્તવિક બીજોનો ગુણાકાર કેટલો થાય?

કિંમત શોધો: $\left| \frac{1}{2}(z_1 + z_2) + \sqrt{z_1 z_2} \right| + \left| \frac{1}{2}(z_1 + z_2) - \sqrt{z_1 z_2} \right|$

જો $x=\frac{4}{5}+\frac{3}{5} i$ અને $y=\frac{\sqrt{3}}{\sqrt{8}}-\frac{\sqrt{5}}{\sqrt{8}} i$ હોય,તો $\left(x^2+\frac{1}{x^2}\right)\left(y^2-\frac{1}{y^2}\right)=$

જો $z$ એ વર્તુળ $|z|=1$ પરનું બિંદુ હોય અને $\operatorname{Arg}(z)=\frac{\pi}{6}$ હોય,તો $\frac{z^{12}+1-z^6}{z^{12}+i z^6-1}=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo