ધારો કે $S(1,0)$ અને $S^{\prime}(0,1)$ એ એક ઉપવલયના નાભિઓ છે,જેથી ઉપવલય પરના કોઈપણ બિંદુ $P$ માટે $SP+S^{\prime} P=2$ થાય. જો $A(x_1, y_1)$ અને $A^{\prime}(x_2, y_2)$ એ આ ઉપવલયના મુખ્ય અક્ષના અંત્યબિંદુઓ હોય,તો $x_1+x_2=$

  • A
    $-1/4$
  • B
    $-1$
  • C
    $1/4$
  • D
    $1$

Explore More

Similar Questions

ઉપવલય $9x^2 + 25y^2 = 225$ ની ઉત્કેન્દ્રતા (eccentricity) શોધો.

ઉગમબિંદુમાંથી પસાર થતા અને $(1, 0)$ તથા $(3, 0)$ આગળ નાભિઓ ધરાવતા ઉપવલયનું સમીકરણ ..... છે.

બિંદુ $(1, 3)$ માંથી ઉપવલય $2x^{2} + 3y^{2} = 5$ પર દોરેલા સ્પર્શકોની જોડી વચ્ચેનો લઘુકોણ કેટલો છે?

ઉપવલય $x^2+4 y^2+2 x+16 y+13=0$ ની ઉત્કેન્દ્રતા કેટલી છે?

ઉપવલય $4x^2 + 9y^2 + 8x + 36y + 4 = 0$ ની ઉત્કેન્દ્રતા (eccentricity) શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo