ધારો કે $\vec{a}, \vec{b}, \vec{c}$ એકમ સદિશો છે જેથી $2 \vec{a}+3 \vec{b}+4 \vec{c}=\vec{0}$ થાય. તો $|\vec{b} \times \vec{c}|=$

  • A
    $\frac{\sqrt{15}}{8}$
  • B
    $\frac{\sqrt{15}}{16}$
  • C
    $\frac{\sqrt{15}}{4}$
  • D
    $\frac{\sqrt{15}}{2}$

Explore More

Similar Questions

વર્તુળનો ચાપ $PQ$ તેના કેન્દ્ર $O$ પર કાટખૂણો આંતરે છે. ચાપ $PQ$ નું મધ્યબિંદુ $R$ છે. જો $\vec{OP}=\vec{u}$,$\vec{OR}=\vec{v}$ અને $\vec{OQ}=\alpha \vec{u}+\beta \vec{v}$ હોય,તો $\alpha, \beta^2$ એ કયા સમીકરણના બીજ છે?

જો $a$ એ $7$ માન ધરાવતો સદિશ હોય અને $b$ એ $8$ માન ધરાવતો સદિશ હોય,તો $|a \cdot b|$ નું મહત્તમ મૂલ્ય કેટલું થાય?

જો $\overline{a}$ અને $\overline{b}$ બે એકમ સદિશો હોય કે જેથી $\overline{a}+2\overline{b}$ અને $5\overline{a}-4\overline{b}$ એકબીજાને લંબ હોય,તો $\overline{a}$ અને $\overline{b}$ વચ્ચેનો ખૂણો શોધો.

જો $\theta$ એ સદિશો $4 \hat{i}-\hat{j}+2 \hat{k}$ અને $\hat{i}+3 \hat{j}-2 \hat{k}$ વચ્ચેનો ખૂણો હોય, તો $\sin 2 \theta=$

જો $p \times q = p \times r$ અને $p \cdot q = p \cdot r$ હોય,તો $\ldots . . .$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo