ધારો કે $f(x)=x^{13}+x^{11}+x^{9}+x^{7}+x^{5}+x^{3}+x+19$. તો, $f(x)=0$ ને

  • A
    $13$ વાસ્તવિક બીજ છે
  • B
    માત્ર એક ધન અને માત્ર બે ઋણ વાસ્તવિક બીજ છે
  • C
    એકથી વધુ વાસ્તવિક બીજ નથી
  • D
    બે ધન અને એક ઋણ વાસ્તવિક બીજ છે

Explore More

Similar Questions

જો વક્ર $y=x^3-ax^2+x+1$ પરના દરેક બિંદુ $x \in R$ આગળ દોરેલો સ્પર્શક $X$-અક્ષની ધન દિશા સાથે લઘુકોણ બનાવતો હોય,તો '$a$' ના તમામ શક્ય મૂલ્યોનો ગણ કયો છે?

વિધેય $f(x) = x^{2} + 2x - 5$ એ કયા અંતરાલમાં ચુસ્ત વધતું વિધેય છે?

જો $f(x) = x \cdot e^{x(1-x)}$ હોય,તો $f(x)$ એ

જે અંતરાલમાં વિધેય $f(x) = 3 \sin x - 4 \sin^3 x$ વધતું હોય તેવા સૌથી લાંબા અંતરાલની લંબાઈ કેટલી છે?

અંતરાલ $\left(\frac{1}{e}, e\right)$ માં,નીચેના વિધેયોમાંથી ઘટતું વિધેય કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo