ધારો કે $A = \begin{bmatrix} 1 & 2 \\ 3 & 4 \end{bmatrix}$ અને $B = \begin{bmatrix} a & 0 \\ 0 & b \end{bmatrix}$,જ્યાં $a, b \in \mathbb{N}$. તો:

  • A
    કોઈ એવું $B$ અસ્તિત્વ ધરાવતું નથી કે જેથી $AB = BA$ થાય
  • B
    એક કરતા વધારે પરંતુ મર્યાદિત સંખ્યામાં $B$ અસ્તિત્વ ધરાવે છે કે જેથી $AB = BA$ થાય
  • C
    માત્ર એક જ $B$ એવું અસ્તિત્વ ધરાવે છે કે જેથી $AB = BA$ થાય
  • D
    અસંખ્ય $B$ અસ્તિત્વ ધરાવે છે કે જેથી $AB = BA$ થાય

Explore More

Similar Questions

જો $A = \begin{bmatrix} 1 & 0 \\ 0 & -1 \end{bmatrix}$ અને $B = \begin{bmatrix} 0 & 1 \\ 1 & 0 \end{bmatrix}$ હોય,તો $AB = \begin{bmatrix} 0 & 1 \\ -1 & 0 \end{bmatrix}$ અને $BA = \begin{bmatrix} 0 & -1 \\ 1 & 0 \end{bmatrix}$ થાય. સ્પષ્ટપણે $AB \neq BA$. આમ,શ્રેણિક ગુણાકાર ક્રમનો નિયમ પાળતો નથી. શું આ વિધાન તમામ શ્રેણિકો માટે સાચું છે?

જો $\begin{bmatrix} x+3 & z+4 & 2y-7 \\ -6 & a-1 & 0 \\ b-3 & -21 & 0 \end{bmatrix} = \begin{bmatrix} 0 & 6 & 3y-2 \\ -6 & -3 & 2c+2 \\ 2b+4 & -21 & 0 \end{bmatrix}$ હોય,તો $a, b, c, x, y$ અને $z$ ની કિંમતો શોધો.

જો $A = \begin{bmatrix} 1 & 1 \\ 0 & 1 \end{bmatrix}$ અને $B = \begin{bmatrix} 0 & 1 \\ 1 & 0 \end{bmatrix}$ હોય,તો $AB = $

Difficult
View Solution

ધારો કે નીચે આપેલા સરવાળા અને ગુણાકાર વ્યાખ્યાયિત છે,તો શ્રેણિકો માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી?

જો $3\begin{bmatrix} x & y \\ z & t \end{bmatrix} = \begin{bmatrix} x & 6 \\ -1 & 2t \end{bmatrix} + \begin{bmatrix} 4 & x+y \\ z+t & 3 \end{bmatrix}$ હોય,તો $(x, y, z, t)$ ની કિંમતો શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo