ધારો કે એક વર્તુળ $C$ નું કેન્દ્ર પ્રથમ ચરણમાં છે, તે યામ અક્ષોને બરાબર ત્રણ બિંદુઓમાં છેદે છે અને યામ અક્ષો પર સમાન અંતઃખંડ કાપે છે. જો રેખા $x + y = 1$ પર $C$ ની જીવાની લંબાઈ $\sqrt{14}$ હોય, તો $C$ ની ત્રિજ્યાનો વર્ગ . . . . . . છે.

  • A
    $8$
  • B
    $10$
  • C
    $12$
  • D
    $14$

Explore More

Similar Questions

જો $(-1,0), (-1,1), (1,1)$ બિંદુઓમાંથી પસાર થતા વર્તુળનું સમીકરણ $ax^2+ay^2+2gx+2fy-2=0$ હોય,તો $a=$

ધારો કે વર્તુળ $S$ જે વર્તુળ $x^2+y^2-2x+ky+4=0$ સાથે સમકેન્દ્રી છે,તે બિંદુ $(3,-2)$ માંથી પસાર થાય છે. જો $S$ નો એક વ્યાસ રેખા $3x-2y+4=0$ પર આવેલો હોય,તો વર્તુળ $S$ ની ત્રિજ્યા શોધો.

$x^2 + y^2 + 2gx + 2fy + c = 0$ સમીકરણ દ્વારા દર્શાવેલ વર્તુળ એ બિંદુ વર્તુળ હશે,જો

$(2, -3)$ કેન્દ્ર અને $10 \pi$ એકમ પરિઘ ધરાવતા વર્તુળનું સમીકરણ શોધો.

જો $(1, -2)$ માંથી પસાર થતા વર્તુળના વ્યાસ $x - y = 2$ અને $2x + 3y = 14$ હોય,તો વર્તુળની ત્રિજ્યા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo