સંખ્યા રેખા પર $\sqrt{13}$ નું સ્થાન દર્શાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આપણે $13$ ને બે પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગોના સરવાળા તરીકે લખીએ છીએ:
$13 = 9 + 4 = 3^{2} + 2^{2}$
સંખ્યા રેખા પર,$OA = 3$ એકમ લો.
$OA$ ને લંબ $BA = 2$ એકમ દોરો. $OB$ ને જોડો.
પાયથાગોરસના પ્રમેય મુજબ,$OB = \sqrt{OA^{2} + AB^{2}} = \sqrt{3^{2} + 2^{2}} = \sqrt{9 + 4} = \sqrt{13}$.
પરિકરનો ઉપયોગ કરીને,$O$ ને કેન્દ્ર અને $OB$ જેટલી ત્રિજ્યા લઈને એક ચાપ દોરો જે સંખ્યા રેખાને બિંદુ $C$ પર છેદે છે. આમ,$C$ એ $\sqrt{13}$ ને અનુરૂપ બિંદુ છે.

Explore More

Similar Questions

$-\frac{3}{4}$ અને $-\frac{1}{3}$ ની વચ્ચે પાંચ સંમેય સંખ્યાઓ શોધો.

નીચેની સંખ્યાને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો,જ્યાં $p$ અને $q$ પૂર્ણાંક છે અને $q \neq 0$ :
$0 . \overline{001}$

નીચે આપેલી સંખ્યાઓ વચ્ચે એક સંમેય સંખ્યા અને એક અસંમેય સંખ્યા મૂકો: $\sqrt{2}$ અને $\sqrt{3}$

Difficult
View Solution

નીચેના વિધાનને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો: $\sqrt{7}$ એ $\ldots \ldots \ldots$ સંખ્યા છે.

નીચેની પદાવલિના છેદનું સંમેયીકરણ કરો:
$\frac{30}{5 \sqrt{3}-3 \sqrt{5}}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo