તારને ખેંચતા,એકમ કદ દીઠ સંગ્રહિત સ્થિતિસ્થાપક ઉર્જા કેટલી હોય છે?

  • A
    $Fl/2AL$
  • B
    $FA/2L$
  • C
    $FL/2A$
  • D
    $FL/2$

Explore More

Similar Questions

સમાન લંબાઈ અને દ્રવ્ય ધરાવતા બે તાર $A$ અને $B$ ને સમાન બળ વડે ખેંચવામાં આવે છે. તેમના વ્યાસનો ગુણોત્તર $1: 3$ છે. જ્યારે ખેંચવામાં આવે ત્યારે તાર $A$ ની ઉર્જા ઘનતા અને તાર $B$ ની ઉર્જા ઘનતાનો ગુણોત્તર કેટલો થાય ($: 1$ માં)?

$Y$ યંગ મોડ્યુલસ ધરાવતા તારમાં સંગ્રહિત સ્થિતિસ્થાપક ઉર્જા કેટલી છે?

ઘનતા $\rho$ અને લંબાઈ $L$ ધરાવતું એક જાડું દોરડું દ્રઢ આધાર પરથી લટકાવેલું છે. દોરડાના દ્રવ્યનો યંગ મોડ્યુલસ $Y$ છે. તેના પોતાના વજનને કારણે દોરડાની લંબાઈમાં થતો વધારો કેટલો હશે?

$1\,mm^2$ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારની લંબાઈમાં $1\%$ જેટલો વધારો કરવા માટે એકમ કદ દીઠ કરવું પડતું કાર્ય કેટલું હશે? $[Y = 9 \times 10^{11}\,N/m^2]$

$8\,m$ લાંબો તાંબાનો તાર અને $4\,m$ લાંબો સ્ટીલનો તાર,દરેકનું આડછેદનું ક્ષેત્રફળ $0.5\,cm^2$ છે,તેમને એકબીજા સાથે જોડીને $500\,N$ ના બળ વડે ખેંચવામાં આવે છે. તંત્રની સ્થિતિસ્થાપક સ્થિતિઊર્જા કેટલી હશે? (યંગ મોડ્યુલસ: $Y_{cu} = 1 \times 10^{11}\,N/m^2$,$Y_{steel} = 2 \times 10^{11}\,N/m^2$):

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo