સીધી રેખામાં ગતિ કરતા કણનો સ્થાન-સમય આલેખ દર્શાવેલ છે,જે $t=2 \, s$ થી $t=8 \, s$ સુધી અર્ધવર્તુળના સ્વરૂપમાં છે. સાચું વિધાન પસંદ કરો.

  • A
    $t=0 \, s$ થી $t=2 \, s$ વચ્ચે કણનો વેગ ધન છે.
  • B
    $t=2 \, s$ થી $t=5 \, s$ વચ્ચે કણનો વેગ પ્રવેગની વિરુદ્ધ દિશામાં છે.
  • C
    $t=5 \, s$ થી $t=8 \, s$ વચ્ચે કણનો વેગ પ્રવેગની વિરુદ્ધ દિશામાં છે.
  • D
    $t=2 \, s$ થી $t=5 \, s$ વચ્ચે કણનો પ્રવેગ ધન છે જ્યારે $t=5 \, s$ થી $t=8 \, s$ વચ્ચે તે ઋણ છે.

Explore More

Similar Questions

એક કણનો વેગ $v$ સમીકરણ $v = 6t^2 - 6t^3$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $v$ એ $m/s$ માં છે અને $t$ એ $s$ માં સમય છે. તો:

સીધી રેખામાં ગતિ કરતા પદાર્થનો વેગ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. $0$ થી $10\,s$ સમયગાળામાં પદાર્થ દ્વારા કપાયેલ સ્થાનાંતર અને અંતરનો ગુણોત્તર શોધો.

સીધી રેખામાં ગતિ કરતા પદાર્થનો વેગ વિરુદ્ધ સમયનો આલેખ નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે.

ગતિ કરતા પદાર્થના $v-t$ આલેખનું ક્ષેત્રફળ શું દર્શાવે છે?

અચળ પ્રવેગનો અર્થ એ છે કે $x-t$ આલેખનો ઢાળ અચળ હોય છે. સાચું કે ખોટું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo