$He^{+}$ માં રહેલા ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા કેટલી છે?

  • A
    $-\frac{e^2}{2\pi \epsilon_0 r}$
  • B
    $-\frac{3e^2}{4\pi \epsilon_0 r}$
  • C
    $-\frac{e^2}{4\pi \epsilon_0 r}$
  • D
    $-\frac{e^2}{4\pi \epsilon_0 r^2}$

Explore More

Similar Questions

પરમાણુના બોહર મોડેલમાં, હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં ત્રિજ્યા $r_1$ છે અને $He^{+}$ આયનની ધરા અવસ્થામાં ત્રિજ્યા $r_2$ છે. નીચેનામાંથી કયું સાચું છે?

$He^{+}$ આયનની ત્રીજી ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જા ............. $eV$ છે.

હાઇડ્રોજન પરમાણુના બોહર મોડેલ માટે નીચેનામાંથી કયું ખોટું છે?

જ્યારે પ્રકાશને ધાતુની સપાટી પર આપાત કરવામાં આવે છે,ત્યારે ઉત્સર્જિત ઇલેક્ટ્રોન

હાઇડ્રોજન પરમાણુમાં $3^{rd}$ અને $2^{nd}$ બોહરની કક્ષાઓ વચ્ચેનું અંતર કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo