બે ઇલેક્ટ્રોડ વચ્ચે $0.02 \ m$ અંતર અને $0.0004 \ m^2$ ક્ષેત્રફળ ધરાવતા ડેસીમોલર દ્રાવણનો અવરોધ $50 \ \Omega$ માલૂમ પડ્યો હતો. વિશિષ્ટ વાહકતા $(k)$ : ........... $S \ m^{-1}$ છે.

  • A
    $0.1$
  • B
    $1$
  • C
    $10$
  • D
    $4 \times 10^{-4}$

Explore More

Similar Questions

સૌથી વધુ $I.P.$ મૂલ્ય ધરાવતું તત્વ કયું છે?

નીચેનામાંથી કયું સમીકરણ વર્તુળ દર્શાવે છે?

ઉપવલય $9x^2 + 5y^2 - 18x - 20y - 16 = 0$ ની ઉત્કેન્દ્રતા (eccentricity) શોધો:

એક કણ સીધી રેખામાં ગતિ કરે છે,જેમાં પ્રતિપ્રવેગ તેના સ્થાનાંતરના સમપ્રમાણમાં છે. કોઈપણ સ્થાનાંતર $x$ માટે તેની ગતિઊર્જામાં થતો ઘટાડો કોના સમપ્રમાણમાં હશે?

સંક્રાંતિ તત્વો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo