જો સમીકરણનો ઉકેલ $R$ માં હોય,તો નીચેના સમીકરણને દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને ઉકેલો: $\sqrt{2} x^{2} + 7x + 5\sqrt{2} = 0$

  • A
    $-\frac{\sqrt{3}}{2}, -2\sqrt{3}$
  • B
    $-4\sqrt{3}, \frac{2}{\sqrt{3}}$
  • C
    $-\sqrt{5}, \frac{\sqrt{5}}{3}$
  • D
    $-\sqrt{2}, -\frac{5}{\sqrt{2}}$

Explore More

Similar Questions

જો સમીકરણ $x^{2}-(1+k)x+\sqrt{2}=0$ નું એક બીજ $\sqrt{2}$ હોય,તો $k$ શોધો.

દ્વિઘાત સમીકરણ $4x^{2} + 20x + 25 = 0$ ના વિવેચકનું મૂલ્ય $\ldots \ldots \ldots \ldots$ છે.

એક કાટકોણ ત્રિકોણની કાટખૂણો બનાવતી બાજુઓની લંબાઈ $x \, m$ અને $(x+2) \, m$ છે. જો ત્રિકોણનું ક્ષેત્રફળ $84 \, m^2$ હોય,તો કાટખૂણો બનાવતી બાજુઓની લંબાઈ શોધો.

Difficult
View Solution

દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને દ્વિઘાત સમીકરણના બીજ શોધો:
$-3x^{2} + 5x + 12 = 0$

દ્વિઘાત સમીકરણ $ax^2 + bx + c = 0$ માટે $D$ (વિવેચક) નું મૂલ્ય શોધવાનું સૂત્ર $\ldots \ldots \ldots \ldots$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo