સુબ્બારાવે $1995$ માં ₹ $5000$ ના વાર્ષિક પગારથી કામ શરૂ કર્યું અને દર વર્ષે ₹ $200$ નો વધારો મેળવ્યો. કયા વર્ષમાં તેમનો પગાર ₹ $7000$ થશે?

  • A
    $11$
  • B
    $5$
  • C
    $8$
  • D
    $9$

Explore More

Similar Questions

એક $AP$ માં $a=7$ અને $a_{13}=35$ આપેલ છે,તો $d$ અને $S_{13}$ શોધો.

શું $3, 3+\sqrt{2}, 3+2\sqrt{2}, 3+3\sqrt{2}, \ldots$ સમાંતર શ્રેણી $(AP)$ માં છે? જો તે સમાંતર શ્રેણી બનાવે છે,તો સામાન્ય તફાવત $d$ શોધો અને પછીના ત્રણ પદ લખો.

Difficult
View Solution

એક $AP$ માં $a=5, d=3, a_{n}=50$ આપેલ હોય,તો $n$ અને $S_{n}$ શોધો.

નીચેની સમાંતર શ્રેણી $(APs)$ નો સરવાળો શોધો: $\frac{1}{15}, \frac{1}{12}, \frac{1}{10}, \ldots,$ $11$ પદો સુધી.

$a, 2a, 3a, 4a, \dots$ એ $AP$ છે? જો તે $AP$ બનાવે,તો સામાન્ય તફાવત $d$ શોધો અને બીજા ત્રણ પદ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo