ધારો કે $a_1, a_2, a_3, \ldots, a_{2012}$ એ વર્તુળ પર ગોઠવેલા પૂર્ણાંકો છે. દરેક સંખ્યા તેની બે પાસપાસેની સંખ્યાઓની સરેરાશ જેટલી છે. જો તમામ બેકી અનુક્રમણિકા ધરાવતી સંખ્યાઓનો સરવાળો $3018$ હોય,તો તમામ સંખ્યાઓનો સરવાળો કેટલો થાય?

  • A
    $0$
  • B
    $1509$
  • C
    $3018$
  • D
    $6036$

Explore More

Similar Questions

જો ${a^2}, {b^2}, {c^2}$ એ $A.P.$ માં હોય,તો $\frac{a}{b + c}, \frac{b}{c + a}, \frac{c}{a + b}$ શેમાં હશે?

એક બહુકોણના અંતઃકોણો $A.P.$ માં છે. જો સૌથી નાનો ખૂણો $120^o$ હોય અને સામાન્ય તફાવત $5^o$ હોય,તો બાજુઓની સંખ્યા કેટલી થાય?

ધારો કે $a_1, a_2, a_3, \dots$ એ $A.P.$ છે જેમાં $a_6 = 2$ છે. તો આ $A.P.$ નો સામાન્ય તફાવત,જે ગુણાકાર $a_1 a_4 a_5$ ને મહત્તમ બનાવે છે,તે શોધો.

જો સમાંતર શ્રેણીના $p$ માં પદના $p$ ગણા અને $q$ મા પદના $q$ ગણા સમાન હોય,તો આ શ્રેણીનું $(p + q)$ મું પદ........ છે.

જો સમાંતર શ્રેણીના $n$ પદોનો સરવાળો $Pn + Qn^2$ હોય,જ્યાં $P$ અને $Q$ અચળ હોય,તો સામાન્ય તફાવત કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo