ધારો કે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ અચાનક બદલાઈ જાય છે અને વ્યસ્ત ઘનનો નિયમ બને છે,એટલે કે $F \propto 1/r^3$,પરંતુ તે હજુ પણ કેન્દ્રીય બળ જ રહે છે. તો:

  • A
    કેપ્લરનો ક્ષેત્રફળનો નિયમ હજુ પણ જળવાઈ રહે છે.
  • B
    કેપ્લરનો આવર્તકાળનો નિયમ હજુ પણ જળવાઈ રહે છે.
  • C
    કેપ્લરનો ક્ષેત્રફળનો અને આવર્તકાળનો બંને નિયમો જળવાઈ રહે છે.
  • D
    ક્ષેત્રફળનો નિયમ કે આવર્તકાળનો નિયમ,બંનેમાંથી એક પણ જળવાઈ રહેતા નથી.

Explore More

Similar Questions

એક પૃથ્વી ઉપગ્રહ $X$ પૃથ્વીની આસપાસ એવી ભ્રમણકક્ષામાં ફરે છે જેની ત્રિજ્યા કોમ્યુનિકેશન સેટેલાઇટની ભ્રમણકક્ષાની ત્રિજ્યા કરતાં ચોથા ભાગની છે. $X$ ના પરિભ્રમણનો સમયગાળો .......... છે.

એક ગ્રહ સૂર્યની આસપાસ ફરે છે જેનું સરેરાશ અંતર પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સરેરાશ અંતર કરતા $1.588$ ગણું છે. ગ્રહનો પરિભ્રમણ સમય ........... $\text{વર્ષ}$ હશે.

એક ઉપગ્રહ પૃથ્વીની આસપાસ $R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે. બીજો ઉપગ્રહ $1.02 R$ ત્રિજ્યાની કક્ષામાં છોડવામાં આવે છે. બીજા ઉપગ્રહનો આવર્તકાળ પ્રથમ કરતા આશરે ........ $\%$ જેટલો વધારે છે.

Difficult
View Solution

ધારો કે પૃથ્વી સૂર્યની આસપાસ $R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ફરે છે અને એક એવો ગ્રહ છે જે સૂર્યની આસપાસ પૃથ્વીની કોણીય ઝડપ કરતાં બમણી કોણીય ઝડપ સાથે વર્તુળાકાર કક્ષામાં ફરે છે. ગ્રહની કક્ષાની ત્રિજ્યા કેટલી હશે?

પૃથ્વીના ઉપગ્રહનો આવર્તકાળ $5\, h$ છે. જો પૃથ્વીના કેન્દ્ર અને ઉપગ્રહ વચ્ચેનું અંતર અગાઉના મૂલ્ય કરતા $4$ ગણું કરવામાં આવે,તો નવો આવર્તકાળ ....... $h$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo