સંતુલન સ્થિતિથી $x$ અંતરે $SHM$ કરતા કણની સ્થિતિ ઉર્જા $(P.E.)$ કેટલી થાય?

  • A
    $\frac{1}{2}m{\omega ^2}{x^2}$
  • B
    $\frac{1}{2}m{\omega ^2}{a^2}$
  • C
    $\frac{1}{2}m{\omega ^2}({a^2} - {x^2})$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

કોઈ ચોક્કસ સમયે,સરળ આવર્ત ગતિ કરતા પદાર્થનું સ્થાનાંતર $y = A \cos(30^{\circ})$ દ્વારા આપવામાં આવે છે. જો કંપવિસ્તાર $40 \, cm$ હોય અને તે સમયે ગતિઊર્જા $200 \, J$ હોય,તો બળ અચળાંકનું મૂલ્ય $1.0 \times 10^{x} \, Nm^{-1}$ છે. $x$ નું મૂલ્ય ...... છે.

સરળ આવર્ત ગતિ કરતા પદાર્થ માટે,મધ્યમાન સ્થાનથી $x$ સ્થાનાંતરે તેની સ્થિતિઊર્જા $E_x$ છે અને $y$ સ્થાનાંતરે $E_y$ છે. તો $(x+y)$ સ્થાનાંતરે સ્થિતિઊર્જા $E_0$ કેટલી હશે?

$SHM$ ની ગતિઊર્જા તેની સ્થિતિઊર્જા કરતા $1/n$ ગણી છે. જો $SHM$ નો કંપવિસ્તાર $A$ હોય,તો કણનું સ્થાનાંતર કેટલું હશે?

Difficult
View Solution

એક પદાર્થ $t=0$ સમયે ઉગમબિંદુથી શરૂ કરીને $4 \ s$ ના આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. કેટલા સમય પછી તેની ગતિઊર્જા તેની કુલ ઊર્જાના $75 \%$ હશે?

સરળ આવર્ત ગતિ કરતા એક કણનું સમય આધારિત સ્થાનાંતર $x(t) = A \sin \left( \frac{\pi t}{90} \right)$ છે. $t = 210 \ s$ સમયે કણની ગતિઊર્જા અને સ્થિતિઊર્જાનો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo