એલીલ્સ (Alleles) એટલે શું?

  • A
    કોઈ ચોક્કસ લક્ષણ જેમ કે ઊંચાઈ કે નીચાઈનું નિયંત્રણ કરતા જનીનોની જોડી.
  • B
    જનીનોના વિવિધ સ્વરૂપો.
  • C
    આંખના લક્ષણોનું નિયંત્રણ કરતા જનીનો.
  • D
    અલિંગી રંગસૂત્રો (allosomes) માં હાજર જનીનો.

Explore More

Similar Questions

પતિ અને પત્નીનો જીનોટાઇપ અનુક્રમે $I^AI^B$ અને $I^Ai$ છે. તેમના બાળકોમાં કેટલા ભિન્ન પ્રકારના જીનોટાઇપ અને ફીનોટાઈપ શક્ય છે?

$ABO$ રુધિરજૂથનું નિયંત્રણ કરતા જનીન '$I$' ના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.

જે માતા-પિતા $A$ અને $B$ રુધિરજૂથ માટે વિષમયુગ્મી (heterozygous) હોય,તેમના બાળકોનું સંભવિત રુધિરજૂથ કયું હોઈ શકે?

$A$ અને $AB$ રુધિર જૂથ ધરાવતા પિતૃઓનાં બાળકોમાં કયા રુધિર જૂથો હોવાની શક્યતા છે?

$ABO$ રુધિરજૂથ એ .... નું ઉદાહરણ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo