$10\,cm \times 10\,cm$ માપની સાબુની ફિલ્મ બનાવવા માટે કરવામાં આવેલ કાર્ય કેટલું છે? (પૃષ્ઠતાણ $T = 3 \times 10^{-2}\,N/m$)

  • A
    $6 \times 10^{-4}\,J$
  • B
    $3 \times 10^{-4}\,J$
  • C
    $6 \times 10^{-3}\,J$
  • D
    $3 \times 10^{-2}\,J$

Explore More

Similar Questions

$2\, mm$ ત્રિજ્યા ધરાવતા પારોના એક ટીપાને $8$ સમાન નાના ટીપાંમાં વિભાજિત કરવામાં આવે છે. પૃષ્ઠ ઊર્જામાં થતો વધારો $\mu J$ માં શોધો. (પારાનું પૃષ્ઠતાણ $0.465\, J/m^2$ છે)

જો $1000$ નાના ટીપાં જોડાઈને $1$ મોટું ટીપું બનાવે,તો $1$ નાના ટીપાં અને $1$ મોટા ટીપાંની પૃષ્ઠ ઉર્જાનો ગુણોત્તર શું હશે?

સાબુના દ્રાવણમાંથી $2\,cm$ ત્રિજ્યાનો સાબુનો પરપોટો બનાવવા માટે જરૂરી ઉર્જાનું મૂલ્ય આશરે $..........\,\times 10^{-4}\,J$ છે: (સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ $=0.03\,N\,m^{-1}$)

$V$ કદના સાબુના પરપોટાને ફુલાવવા માટે કરવામાં આવતું કાર્ય $W$ હોય,તો $2V$ કદના સાબુના પરપોટાને ફુલાવવા માટે કરવામાં આવતું કાર્ય કેટલું હશે?

$1 \, cm$ ત્રિજ્યા ધરાવતા પારોના ટીપાને ${10^6}$ નાના ટીપામાં વિભાજિત કરવામાં આવે છે. વપરાયેલી ઊર્જા કેટલી હશે? (પારાનું પૃષ્ઠતાણ $35 \times {10^{ - 3}} \, N/cm$ છે).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo