$\triangle ABC$ નો ખૂણો $A$ માપન દ્વારા $67 \frac{1}{2}^{\circ}$ માલૂમ પડે છે અને $\triangle ABC$ નું ક્ષેત્રફળ $b, c, A$ ના માપન પરથી ગણવામાં આવે છે. $A$ માપવામાં $9 \text{ min}$ ની ભૂલ થાય છે,તો ત્રિકોણના ક્ષેત્રફળમાં પ્રતિશત ભૂલ કેટલી હશે?

  • A
    $\frac{\pi}{6}(2-\sqrt{3})$
  • B
    $\frac{\pi}{6}(2+\sqrt{3})$
  • C
    $\frac{\pi}{12}(\sqrt{2}+1)$
  • D
    $\frac{\pi}{12}(\sqrt{2}-1)$

Explore More

Similar Questions

$y=(1.01)^3+2(1.01)^{\frac{3}{2}}+5$ ની આશરે કિંમત શોધો.

$(82)^{\frac{1}{4}}$ ની આશરે કિંમત શોધો.

એક ગોળાના વ્યાસના માપનમાં $\pm 0.04 \text{ cm}$ ની ભૂલ છે. જ્યારે ત્રિજ્યા $10 \text{ cm}$ હોય, ત્યારે ગોળાના ઘનફળમાં થતી પ્રતિશત ભૂલ કેટલી છે?

$(401)^{\frac{1}{2}}$ નું આશરે મૂલ્ય શોધો.

$(255)^{\frac{1}{4}}$ ની આશરે કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo