રેખાઓ $xy = 0$ વચ્ચેનો ખૂણો .............. $^\circ$ જેટલો છે.

  • A
    $45$
  • B
    $60$
  • C
    $90$
  • D
    $180$

Explore More

Similar Questions

જો સમીકરણ $x^{2}-3xy+\lambda y^{2}+3x-5y+2=0$ એ રેખાઓની જોડી દર્શાવતું હોય,જ્યાં $\lambda$ એ વાસ્તવિક સંખ્યા છે અને $\theta$ તેમની વચ્ચેનો ખૂણો છે,તો $\operatorname{cosec}^{2} \theta$ ની કિંમત શોધો.

$2x^2 + 3xy + Ky^2 = 0$ દ્વારા દર્શાવવામાં આવતી રેખાઓની જોડીમાંથી એકનો ઢાળ $2$ હોય,તો રેખાઓની જોડી વચ્ચેનો ખૂણો શોધો.

$x^2 + xy = 0$ દ્વારા દર્શાવાતી રેખાઓ વચ્ચેનો ખૂણો .....$^o$ છે.

સમીકરણ $x^2-5xy+py^2+3x-8y+2=0$ એ બે સીધી રેખાઓની જોડી દર્શાવે છે. જો $\theta$ તેમની વચ્ચેનો ખૂણો હોય,તો $\sin \theta$ ની કિંમત કેટલી થાય?

સમીકરણ $x^2 + k_1 y^2 + k_2 xy = 0$ એ પરસ્પર લંબ રેખાઓની જોડી દર્શાવે છે,જો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo