$X$-અક્ષની ઉપર આવેલ અને વર્તુળ $x^2+y^2=2ax$ તથા પરવલય $y^2=ax$ વચ્ચે ઘેરાયેલા નાના પ્રદેશનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

  • A
    $2a^2\left(\frac{\pi}{4}-\frac{2}{3}\right)$
  • B
    $a^2\left(\frac{\pi}{4}-\frac{2}{3}\right)$
  • C
    $a^2\left(\frac{\pi}{4}+\frac{2}{3}\right)$
  • D
    $a^2\left(\frac{\pi^2}{4}-\frac{1}{3}\right)$

Explore More

Similar Questions

પ્રથમ ચરણમાં વર્તુળ $x^2+y^2=8$ ની અંદર અને પરવલય $y^2=2x$ ની બહારના પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું થાય?

$OABC$ એક એકમ ચોરસ છે જ્યાં $O$ ઉગમબિંદુ છે અને $B=(1,1)$ છે. વક્રો $y^2=x$ અને $x^2=y$ ચોરસના ક્ષેત્રફળને ત્રણ ભાગ $a_1, a_2, a_3$ માં વિભાજિત કરે છે. જો $a_1, a_2, a_3$ એ આ ભાગોના ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) હોય,તો $a_1+2a_2+3a_3=$

ધારો કે $f :[-3,1] \rightarrow R$ નીચે મુજબ આપેલ છે:
$f(x)=\begin{cases} \min \{(x+6), x^{2}\}, & -3 \leq x \leq 0 \\ \max \{\sqrt{x}, x^{2}\}, & 0 \leq x \leq 1 \end{cases}$
જો $y = f(x)$ અને $x$-અક્ષ દ્વારા ઘેરાયેલ ક્ષેત્રફળ $A$ હોય,તો $6A$ ની કિંમત ....... થાય.

વક્રો $x=y^2$ અને $x=3-2y^2$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું છે?

સીધી રેખાઓ $x = 0, x = 2$ અને વક્રો $y = 2^x, y = 2x - x^2$ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo