વક્રો $x=y^2$ અને $x=3-2y^2$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું છે?

  • A
    $\frac{3}{2}$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

જો સીમિત પ્રદેશ $R=\{(x, y): \max \{0, \log _{e} x\} \leq y \leq 2^{x}, \frac{1}{2} \leq x \leq 2\}$ નું ક્ષેત્રફળ $\alpha(\log _{e} 2)^{-1}+\beta(\log _{e} 2)+\gamma$ હોય,તો $(\alpha+\beta-2 \gamma)^{2}$ ની કિંમત કેટલી થાય?

વર્તુળ $(x-2 \sqrt{3})^2+y^2=12$ ની અંદર અને પરવલય $y^2=2 \sqrt{3} x$ ની બહારના પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું છે?

વક્રો $x = y^2 - 1$ અને $x = |y| \sqrt{1 - y^2}$ વચ્ચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું છે?

$y=x^2$ અને $y=x^3$ વક્રો દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું છે?

ધારો કે વિધેય $f(x) = \begin{cases} -3ax^2 - 2, & x < 1 \\ a^2 + bx, & x \geq 1 \end{cases}$ એ તમામ $x \in R$ માટે વિકલનીય છે,જ્યાં $a > 1, b \in R$. જો $y = f(x)$ અને રેખા $y = -20$ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ $\alpha + \beta \sqrt{3}$ હોય,જ્યાં $\alpha, \beta \in Z$,તો $\alpha + \beta$ ની કિંમત . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo