$A(1, \sqrt{3})$,$B(-1, -\sqrt{3})$ અને $C(3, -\sqrt{3})$ બિંદુઓ દ્વારા બનતા ત્રિકોણનું પરિકેન્દ્ર શોધો.

  • A
    $(1, -\sqrt{3})$
  • B
    $\left(-1, \frac{1}{\sqrt{3}}\right)$
  • C
    $(0, 0)$
  • D
    $\left(1, -\frac{1}{\sqrt{3}}\right)$

Explore More

Similar Questions

$y = x$,$y = 2x$ અને $y = 3x + 4$ રેખાઓ દ્વારા બનતા ત્રિકોણનું પરિકેન્દ્ર શોધો.

$x$-અક્ષની ધન દિશા સાથે $135^{\circ}$ નો ખૂણો બનાવતી રેખા પર માપવામાં આવેલ બિંદુ $P(4, 1)$ થી રેખા $4x - y = 0$ નું અંતર શોધો.

Difficult
View Solution

$\triangle ABC$ માં, $A$ ના યામ $(1, 2)$ છે અને $B$ તથા $C$ માંથી પસાર થતી મધ્યગાઓના સમીકરણો અનુક્રમે $x+y=5$ અને $x=4$ છે. તો $BC$ નું મધ્યબિંદુ શોધો.

એક ત્રિકોણનું મધ્યકેન્દ્ર $(2, 7)$ છે અને તેના બે શિરોબિંદુઓ $(4, 8)$ અને $(-2, 6)$ છે. તો ત્રીજું શિરોબિંદુ શોધો.

જો $(0, 0)$,$(6, 0)$ અને $(6, 8)$ ત્રિકોણના શિરોબિંદુઓ હોય,તો તેનું અંત:કેન્દ્ર શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo