$16 \text{ ચોરસ એકમ}$ ક્ષેત્રફળ ધરાવતા ચોરસની પાસપાસેની બાજુઓની જોડીનું સંયુક્ત સમીકરણ શોધો,જેનું કેન્દ્ર $x+2y-3=0$ અને $2x-y-1=0$ રેખાઓનું છેદબિંદુ છે.

  • A
    $(2x-y-1+4\sqrt{5})(x+2y-3+4\sqrt{5})=0$
  • B
    $(2x-y-1-4\sqrt{5})(x+2y-4\sqrt{5})=0$
  • C
    $(2x-y-2\sqrt{5})(x+2y+2\sqrt{5})=0$
  • D
    $(2x-y-1-2\sqrt{5})(x+2y-3+2\sqrt{5})=0$

Explore More

Similar Questions

જો $x^{2}+kxy+2y^{2}=0$ સમીકરણ દ્વારા આપવામાં આવેલી રેખાઓમાંથી એક રેખા $x+2y=0$ હોય,તો $k=$

જો $s$ અને $p$ એ રેખાઓ $3x^2 - 2xy - 15y^2 = 0$ ના ઢાળનો સરવાળો અને ગુણાકાર હોય,તો $s:p$ ની કિંમત શોધો.

જો ઉગમબિંદુમાંથી પસાર થતી બે રેખાઓનું બિંદુ $({x_1}, {y_1})$ થી અંતર $d$ હોય,તો તે રેખાઓનું સમીકરણ શું થાય?

Difficult
View Solution

જો $6x^2 + 11xy - 10y^2 + x + 31y + k = 0$ એ રેખાઓની જોડી દર્શાવતું હોય,તો $k = $

જો $2x^2 - pxy + 2y^2 = 0$ સમીકરણ દ્વારા દર્શાવતી રેખાઓ વાસ્તવિક હોય,તો '$p$' ની કિંમત કયા અંતરાલમાં હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo