એક રેડિયો આઈસોટોપનો ક્ષય અચળાંક $\lambda$ છે. જો $t_1$ અને $t_2$ સમયે તેની એક્ટિવિટી અનુક્રમે $A_1$ અને $A_2$ હોય,તો $(t_1 - t_2)$ સમયગાળા દરમિયાન ક્ષય પામેલા ન્યુક્લિયસની સંખ્યા કેટલી હશે?

  • A
    $A_1 t_1 - A_2 t_2$
  • B
    $A_1 - A_2$
  • C
    $(A_1 - A_2) / \lambda$
  • D
    $\lambda (A_1 - A_2)$

Explore More

Similar Questions

રેડિયમનો અર્ધઆયુ $1600 \, \text{વર્ષ}$ છે। $100 \, \text{g}$ રેડિયમમાંથી કેટલા વર્ષ પછી $25 \, \text{g}$ રેડિયમ બાકી રહેશે?

Difficult
View Solution

$t$ સમયમાં એક રેડિયોએક્ટિવ નમૂનાનો $x$ જેટલો અંશ ક્ષય પામે છે. તો $2t$ સમયમાં કેટલો અંશ ક્ષય પામશે?

બે રેડિયોએક્ટિવ પદાર્થો $A$ અને $B$ ના ક્ષય અચળાંક અનુક્રમે $7 \lambda$ અને $\lambda$ છે,શરૂઆતમાં બંનેમાં ન્યુક્લિયસની સંખ્યા સમાન છે. પદાર્થ $B$ અને $A$ ના ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર $e$ થાય તે માટે લાગતો સમય કેટલો હશે?

રેડિયોએક્ટિવ પદાર્થના સરેરાશ આયુષ્ય $\tau$ અને અર્ધ-આયુષ્ય $T_{1/2}$ વચ્ચેનો સંબંધ શું છે?

રેડિયોએક્ટિવ પદાર્થનો ક્ષય આલેખમાં દર્શાવેલ છે. આલેખ પરથી,પદાર્થનો ક્ષય અચળાંક આશરે કેટલો હશે ($h^{-1}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo