$x$ ની સાપેક્ષમાં $\log_8(\log_5 x)$ નું વિકલન શું થાય?

  • A
    $\frac{1}{x \log_5 8 \log_e x}$
  • B
    $\frac{1}{x \log_e 5 \log_e x}$
  • C
    $\frac{1}{x \log_e x \log_e 8 \log_e 5}$
  • D
    $\frac{1}{x \log_e 8 \log_e x}$

Explore More

Similar Questions

શ્રીમતી રજનીએ એક બેંકમાં $Rs. 10,000$ જમા કરાવ્યા,જે $4 \%$ સતત ચક્રવૃદ્ધિ વ્યાજ આપે છે. $10$ વર્ષ પછી તેમને મળતી રકમ આશરે $Rs.$ . . . . . . હશે. (આપેલ છે: $e^{(0.4)} = 1.49182$)

જો $f(x) = 3e^{x^2}$ હોય,તો $f'(x) - 2xf(x) + \frac{1}{3}f(0) - f'(0) = $

$x < 0$ માટે,$\frac{d}{dx} [|x|^x] = $

જો વક્રો $y = a^x$ અને $y = b^x$ વચ્ચેનો ખૂણો $\alpha$ હોય,તો $\tan \alpha$ નો માનાંક મેળવો.

જો $u = \log(\sqrt{x-1} - \sqrt{x+1})$ અને $v = \sqrt{x+1} + \sqrt{x-1}$ હોય,તો $\frac{du}{dv} = \dots$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo