$T$ આવર્તકાળ ધરાવતા $SHM$ કરતા કણનું સ્થાનાંતર $x(t) = x_m \cos(\omega t + \phi)$ દ્વારા આપવામાં આવે છે. $t = 0$ સમયે કણ $x = -x_m$ પર છે. કણ $x = +x_m$ પર ક્યારે હશે?

  • A
    $t = 0.25\, T$
  • B
    $t = 0.50\, T$
  • C
    $t = 0.75\, T$
  • D
    $t = 1.00\, T$

Explore More

Similar Questions

એક કણ $x$-અક્ષ પર $A$ કંપવિસ્તાર સાથે $S.H.M.$ કરે છે. $t = 0$ સમયે,કણનું સ્થાન $x = \frac{A}{2}$ છે અને તે ધન $x$-અક્ષની દિશામાં ગતિ કરે છે. જો સમય $t$ માં કણનું સ્થાનાંતર $x = A \sin (\omega t + \delta)$ હોય,તો $\delta$ નું મૂલ્ય કેટલું હશે?

એક સરળ આવર્ત દોલકનો કંપવિસ્તાર $A$ અને આવર્તકાળ $6 \pi \text{ s}$ છે. જો દોલન તેના મધ્યમાન સ્થાનથી શરૂ થાય છે તેમ ધારીએ,તો તેને $x=A$ થી $x=\frac{\sqrt{3}}{2} A$ સુધી જવા માટે લાગતો સમય $\frac{\pi}{x} \text{ s}$ હશે,જ્યાં $x=$ . . . . . . .

એક કણ $x = -A$ અને $x = +A$ વચ્ચે સરળ આવર્ત ગતિ કરે છે. જો કણને $x = 0$ થી $x = A/2$ સુધી જવા માટે લાગતો સમય $2 \, s$ હોય,તો કણને $x = A/2$ થી $x = A$ સુધી જવા માટે લાગતો સમય $......... \, s$ છે.

$S.H.M.$ કરતા બે પદાર્થો સમાન કંપવિસ્તાર અને આવૃત્તિ ધરાવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ ચોક્કસ સમયે તેમની સ્થિતિ અને ગતિની દિશા છે. તેમની વચ્ચેનો કળા તફાવત કેટલો છે?

Difficult
View Solution

$S.H.M.$ કરતા કણનો આવર્તકાળ $8 \,s$ છે. $t=0$ સમયે તે મધ્યમાન સ્થાને છે. પ્રથમ સેકન્ડમાં અને બીજી સેકન્ડમાં કણ દ્વારા કાપેલા અંતરનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo