રેખાઓ $3x + 4y = 9$ અને $6x + 8y = 15$ વચ્ચેનું અંતર કેટલું છે?

  • A
    $3/2$
  • B
    $3/10$
  • C
    $6$
  • D
    \text{આમાંથી કોઈ નહીં}

Explore More

Similar Questions

જો બિંદુ $(1, 1)$ થી રેખા $3x + 4y + c = 0$ નું લંબ અંતર $7$ હોય,તો $c$ ની શક્ય કિંમતો કઈ છે?

બિંદુ $(8, -9)$ નું રેખાઓ $2x + 3y - 4 = 0$ અને $6x + 9y + 8 = 0$ ની સાપેક્ષમાં સ્થાન શું છે?

જો $p_{1}$ અને $p_{2}$ એ ઉગમબિંદુથી રેખાઓ $x \sin \theta + y \cos \theta = 5 \cos 2 \theta$ અને $x \operatorname{cosec} \theta + y \sec \theta - 5 = 0$ પરના લંબની લંબાઈ હોય,તો $p_{1}^{2} + 4 p_{2}^{2} = $

$y$-અક્ષ પરના એવા બિંદુઓ કયા છે જેનું રેખા $\frac{x}{3}+\frac{y}{4}=1$ થી અંતર $4$ એકમ હોય?

બિંદુ $(3, 4)$ થી રેખા $3x + 4y + 10 = 0$ પરના લંબની લંબાઈ કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo