શૂન્યાવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગનો વિદ્યુતક્ષેત્ર ઘટક $\vec E = 3\cos(1.8y + 5.4 \times 10^8 t)\hat i$ તરીકે આપવામાં આવ્યો છે. તેની પ્રસરણની દિશા અને તરંગલંબાઈ શોધો:

  • A
    $+\hat j, 3.5 \ m$
  • B
    $-\hat j, 3.5 \ m$
  • C
    $+\hat j, 1.8 \ m$
  • D
    $-\hat j, 1.8 \ m$

Explore More

Similar Questions

જૈવિક નિયંત્રક તરીકે કઈ ફૂગ અસરકારક સાબિત થઈ છે?

નીચેનામાંથી કયા હેલાઇડનું ગલનબિંદુ મહત્તમ છે?

દ્રાવણ $X$ માં $Na_2CO_3$ અને $NaHCO_3$ છે. જ્યારે મિથાઈલ ઓરેન્જ સૂચકનો ઉપયોગ કરીને $X$ ના $20 \ mL$ નું અનુમાપન કરવામાં આવ્યું ત્યારે તેણે $0.1 \ M$ $HCl$ દ્રાવણના $60 \ mL$ વાપર્યા. બીજા પ્રયોગમાં,જ્યારે ફિનોલ્ફથેલીનનો ઉપયોગ કરીને $X$ દ્રાવણના $20 \ mL$ નું અનુમાપન કરવામાં આવ્યું ત્યારે તેણે $0.1 \ M$ $HCl$ દ્રાવણના $20 \ mL$ વાપર્યા. $X$ માં $Na_2CO_3$ અને $NaHCO_3$ ની સાંદ્રતા ($mol \ L^{-1}$ માં) અનુક્રમે કેટલી છે?

એક સ્ફટિકમાં ઋણાયન ત્રિજ્યા અને ધનાયન ત્રિજ્યાનો ગુણોત્તર $10 : 9.3$ છે. તો,સ્ફટિકમાં ધનાયનનો સવર્ગ આંક કેટલો હશે?

જો $f:[2,3] \rightarrow R$ એ $f(x)=x^3+3x-2$ દ્વારા વ્યાખ્યાયિત હોય, તો $f(x)$ નો વિસ્તાર કયા અંતરાલમાં સમાવિષ્ટ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo