હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થા $(n = 3)$ થી તેની ધરા અવસ્થા $(n = 1)$ માં કૂદકો મારે છે અને આમ ઉત્સર્જિત ફોટોન પ્રકાશસંવેદનશીલ પદાર્થ પર આપાત થાય છે. જો પદાર્થનું કાર્ય વિધેય $5.1 \, eV$ હોય,તો સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું હશે ($, V$ માં)? ($n$ મી અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા $E_n = \frac{-13.6}{n^2} \, eV$)

  • A
    $5.1$
  • B
    $12.1$
  • C
    $17.2$
  • D
    $7.0$

Explore More

Similar Questions

જો બે ધાતુઓ $A$ અને $B$ ને $350 \, nm$ તરંગલંબાઈના વિકિરણના સંપર્કમાં લાવવામાં આવે છે. ધાતુઓ $A$ અને $B$ ના વર્ક ફંક્શન (કાર્ય વિધેય) અનુક્રમે $4.8 \, eV$ અને $2.2 \, eV$ છે. તો સાચો વિકલ્પ પસંદ કરો.

જ્યારે ઇલેક્ટ્રોન $n=3$ થી $n=2$ માં સંક્રમણ કરે ત્યારે ઉત્સર્જિત પ્રકાશ એક ધાતુ પર આપાત થાય છે, ત્યારે તે ધાતુમાંથી ફોટોઇલેક્ટ્રોન માંડ ઉત્સર્જિત થાય છે. નીચેનામાંથી કયા સંક્રમણ માટે ફોટોઇલેક્ટ્રિક અસર શક્ય નથી?

મહત્તમ ગતિઊર્જા $(E)$ અને આપાત વિકિરણની તીવ્રતા $(I)$ વચ્ચેના રેખાઓ $P, Q, R$ અને $S$ દર્શાવતા ચાર આલેખમાંથી કયો આલેખ સાચો છે?

જ્યારે કોઈ ચોક્કસ પ્રકાશસંવેદી સપાટીને $v$ આવૃત્તિના એકવર્ણી પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે,ત્યારે ફોટોકરંટ માટેનું સ્ટોપિંગ પોટેન્શિયલ $-V_0/2$ છે. જ્યારે સપાટીને $v/2$ આવૃત્તિના એકવર્ણી પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે,ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ $-V_0$ છે. ફોટોઈલેક્ટ્રિક ઉત્સર્જન માટેની થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી હશે?

લિથિયમ અને કોપરનું વર્ક ફંક્શન અનુક્રમે $2.3 \ eV$ અને $4.0 \ eV$ છે. દ્રશ્ય પ્રકાશ (visible light) સાથે કામ કરતા ફોટોઈલેક્ટ્રિક સેલ માટે કઈ ધાતુ ઉપયોગી થશે? $(h = 6.6 \times 10^{-34} \ J \cdot s, c = 3 \times 10^8 \ m/s)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo