બે વિકિરણોની ઉર્જા $E_1$ અને $E_2$ અનુક્રમે $25 \ eV$ અને $50 \ eV$ છે. તેમની તરંગલંબાઈ એટલે કે $\lambda_1$ અને $\lambda_2$ વચ્ચેનો સંબંધ શું હશે?

  • A
    $\lambda_1 = \lambda_2$
  • B
    $\lambda_1 = 2\lambda_2$
  • C
    $\lambda_1 = 4\lambda_2$
  • D
    $\lambda_1 = 0.5\lambda_2$

Explore More

Similar Questions

રેડિયોએક્ટિવ વિઘટનમાં,શરૂઆતના પરમાણુઓની સંખ્યા અને તેના સરેરાશ આયુષ્ય જેટલા સમય પર હાજર પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય?

$1 \, kg$ દ્વિ-પરમાણુક વાયુ $8 \times 10^4 \, N/m^2$ ના દબાણે છે. વાયુની ઘનતા $4 \, kg/m^3$ છે. વાયુની ઉષ્મીય ગતિ સાથે સંકળાયેલ ઊર્જા કેટલી હશે?

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે?

જો $f: R \rightarrow R$ એ $f(x) = \begin{cases} \frac{x+2}{x^2+3x+2} & \text{જો } x \in R-\{-1,-2\} \\ -1 & \text{જો } x=-2 \\ 0 & \text{જો } x=-1 \end{cases}$ દ્વારા વ્યાખ્યાયિત હોય,તો $f$ કયા ગણ પર સતત છે?

એબ્સોલ્યુટ આલ્કોહોલ ($100\%$ આલ્કોહોલ) રેક્ટિફાઇડ સ્પિરિટનું નિસ્યંદન કોની ઉપર કરીને તૈયાર કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo