ઘડિયાળના સ્પ્રિંગમાં સંગ્રહિત ઉર્જા કઈ છે?

  • A
    ગતિ ઉર્જા $(K.E.)$
  • B
    સ્થિતિ ઉર્જા $(P.E.)$
  • C
    ઉષ્મા ઉર્જા
  • D
    રાસાયણિક ઉર્જા

Explore More

Similar Questions

$x$-અક્ષ પર ગતિ કરવા માટે મુક્ત એવા $2 \, kg$ ના કણની સ્થિતિઊર્જા $(PE)$ $V(x) = \left( \frac{x^3}{3} - \frac{x^2}{2} \right) \, J$ દ્વારા આપવામાં આવે છે. કણની કુલ યાંત્રિક ઊર્જા $4 \, J$ છે. મહત્તમ ઝડપ ($m \, s^{-1}$ માં) કેટલી હશે?

Difficult
View Solution

$1 \, N$ વજન ધરાવતા પદાર્થની જમીનની સાપેક્ષે સ્થિતિ ઊર્જા $1 \, J$ હોય,તો તે કેટલી ઊંચાઈ ($m$ માં) પર હશે?

એક કણની સ્થિતિઊર્જા $U = 8x^2 - 4x + 400 \, J$ દ્વારા આપવામાં આવે છે. કણ પર લાગતું બળ શૂન્ય હોય તેવું સ્થાન $x$ શોધો.

$M$ દળ અને $L$ લંબાઈની એક સમાન સાંકળ એક લીસી આડી ટેબલ પર પડેલી છે,જેની અડધી લંબાઈ નીચે લટકે છે. આખી સાંકળને ટેબલ પર ખેંચવા માટે કરવામાં આવેલ કાર્ય કેટલું હશે?

જો પદાર્થની સ્થિતિઊર્જા $U = A - Bx^2$ દ્વારા આપવામાં આવે,તો બળ નીચેનામાંથી કોના સપ્રમાણમાં હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo