સમીકરણ $(x - 5)^2 + (x - 5)(y - 6) - 2(y - 6)^2 = 0$ શું દર્શાવે છે?

  • A
    $A$ એક વર્તુળ
  • B
    $B$ ઉગમબિંદુમાંથી પસાર થતી બે સીધી રેખાઓ
  • C
    $C$ બિંદુ $(5, 6)$ માંથી પસાર થતી બે સીધી રેખાઓ
  • D
    $D$ આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$xy+x+y+1=0$ અને $xy+3x+3y+9=0$ રેખાઓની જોડી દ્વારા બનતો ચતુષ્કોણ કયો છે?

ઉગમબિંદુમાંથી પસાર થતી બે રેખાઓનું સંયુક્ત સમીકરણ,જે દરેક ધન $Y$-અક્ષ સાથે $30^{\circ}$ માપનો ખૂણો બનાવે છે,તે શોધો.

રેખાઓની જોડી $2x^2 + hxy + 6y^2 = 0$ માં એક રેખાનો ઢાળ બીજી રેખાના ઢાળ કરતાં ત્રણ ગણો છે. તો,$h = $

જો $ax^2+2hxy+by^2=0$ દ્વારા દર્શાવેલ રેખાઓ પૈકી એકનો ઢાળ બીજા કરતાં બમણો હોય,તો $h^2:ab$ શું થાય?

ઉગમબિંદુથી રેખાઓની જોડી $x^2 + 3y^2 + 4xy - 4x - 10y + 3 = 0$ પર દોરેલા લંબની લંબાઈનો ગુણાકાર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo