સમીકરણ $y^2e^{xy} = 9e^{-3}x^2$ એ $y$ ને $x$ ના વિકલનીય વિધેય તરીકે વ્યાખ્યાયિત કરે છે. $x = -1$ અને $y = 3$ માટે $\frac{dy}{dx}$ ની કિંમત શોધો.

  • A
    $-\frac{15}{2}$
  • B
    $-\frac{9}{5}$
  • C
    $3$
  • D
    $15$

Explore More

Similar Questions

જો $x=\sqrt{1-\tan y}$ હોય, તો $\frac{dy}{dx}=$

જો $xy \neq 0, x+y \neq 0$ અને $x^m y^n=(x+y)^{m+n}$,જ્યાં $m, n \notin N$ હોય,તો $\frac{dy}{dx}$ ની કિંમત શોધો.

જો $\sqrt{y + x} + \sqrt{y - x} = c$ અને $\frac{dy}{dx} = K - \sqrt{\frac{y^2}{x^2} - 1}$ હોય, તો $K$ ની કિંમત છે

વક્ર $x^4-2xy^2+y^2+3x-3y=0$ એ $X$-અક્ષને $(0,0)$ બિંદુએ કેટલા ખૂણે છેદે છે?

જો $3y^2 - 2xy - x = 0$ હોય, તો $y = 2$ આગળ $\frac{dy}{dx}$ ની કિંમત શું થાય...

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo