$-\frac{1}{\sqrt{2}}$ ઢાળ ધરાવતી અને $y$-અક્ષની ઋણ દિશામાં $2 \sqrt{2}$ એકમનો અંતઃખંડ બનાવતી રેખાનું સમીકરણ શોધો:

  • A
    $x+\sqrt{2} y+4=0$
  • B
    $x+\sqrt{2} y+2 \sqrt{2}=0$
  • C
    $\sqrt{2} y+x+4=0$
  • D
    $x+\sqrt{2} y-2 \sqrt{2}=0$

Explore More

Similar Questions

એક રેખા દ્વારા $y$-અક્ષ પર બનતો અંત:ખંડ તેના $x$-અક્ષ પર બનતા અંત:ખંડ કરતાં બમણો છે. જો તે રેખા $(1, 2)$ બિંદુમાંથી પસાર થતી હોય,તો તેનું સમીકરણ શોધો.

$2x + 6y + 7 = 0$ ને સમાંતર હોય અને યામ અક્ષો વચ્ચે $10$ લંબાઈનો અંતઃખંડ બનાવતી રેખાઓની સંખ્યા કેટલી છે?

$x$-અક્ષ અને બિંદુઓ $(3, -1)$ અને $(4, -2)$ ને જોડતી રેખા વચ્ચેનો ખૂણો શોધો. ($^{\circ}$ માં)

બિંદુ $(2,2)$ માંથી પસાર થતી અને અક્ષો પરના અંતઃખંડોનો સરવાળો $9$ હોય તેવી રેખાનું સમીકરણ શોધો.

$(-1, 2)$ બિંદુમાંથી પસાર થતી અને $3x - 4y + 5 = 0$ રેખાને સમાંતર રેખાનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo