$(-4, 1, 3)$ માંથી પસાર થતી,સમતલ $x + 2y - z - 5 = 0$ ને સમાંતર અને રેખા $\frac{x + 1}{-3} = \frac{y - 3}{2} = \frac{z - 2}{-1}$ ને છેદતી રેખાનું સમીકરણ શોધો.

  • A
    $\frac{x + 4}{2} = \frac{y - 1}{1} = \frac{z - 3}{4}$
  • B
    $\frac{x + 4}{1} = \frac{y - 1}{1} = \frac{z - 3}{3}$
  • C
    $\frac{x + 4}{3} = \frac{y - 1}{-1} = \frac{z - 3}{1}$
  • D
    $\frac{x + 4}{-1} = \frac{y - 1}{1} = \frac{z - 3}{1}$

Explore More

Similar Questions

જો $P$,$Q$ અને $R$ એ બિંદુ $A(1, 1, 1)$ માંથી સમતલો $P_1: x + 2y + 2z = 2$,$P_2: 2x - 2y + z = -8$ અને $P_1$ તથા $P_2$ ની છેદરેખા પર દોરેલા લંબપાદ હોય,તો $\Delta PQR$ નું ક્ષેત્રફળ શોધો.

ધારો કે $P (-2,-1,1)$ અને $Q \left(\frac{56}{17}, \frac{43}{17}, \frac{111}{17}\right)$ એ સમબાજુ ચતુષ્કોણ $PRQS$ ના શિરોબિંદુઓ છે. જો વિકર્ણ $RS$ ના દિકગુણોત્તરો $\alpha, -1, \beta$ હોય,જ્યાં $\alpha$ અને $\beta$ બંને ન્યૂનતમ નિરપેક્ષ મૂલ્યો ધરાવતા પૂર્ણાંકો હોય,તો $\alpha^{2}+\beta^{2}$ ની કિંમત $.....$ છે.

જો બિંદુઓ $(a, 2, -4)$ અને $(5, 3, b)$ માંથી પસાર થતી રેખા $ZX$-સમતલને $(-a+2b, 0, a+b)$ બિંદુએ છેદે, તો $14a+7b$ ની કિંમત શોધો.

જો રેખા $r = a + t b$ એ સમતલ $r = c + l d + m e$ ને સમાંતર હોય, તો

ધારો કે $\bar{A}$ એ ઉગમબિંદુમાંથી પસાર થતા સમતલો $P_1$ અને $P_2$ ની છેદરેખાને સમાંતર સદિશ છે. $P_1$ એ સદિશો $2 \hat{j}+3 \hat{k}$ અને $4 \hat{j}-3 \hat{k}$ ને સમાંતર છે અને $P_2$ એ $\hat{j}-\hat{k}$ અને $3 \hat{i}+3 \hat{j}$ ને સમાંતર છે,તો $\bar{A}$ અને $2 \hat{i}+\hat{j}-2 \hat{k}$ વચ્ચેનો ખૂણો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo