જે વર્તુળના વ્યાસના અંત્યબિંદુઓ $x^{2}+y^{2}+2x-4y+1=0$ અને $x^{2}+y^{2}-8x+6y+17=0$ વર્તુળોના કેન્દ્રો હોય,તે વર્તુળનું સમીકરણ શોધો.

  • A
    $x^{2}+y^{2}-3x-y-10=0$
  • B
    $x^{2}+y^{2}+3x-y-10=0$
  • C
    $x^{2}+y^{2}+3x+y-10=0$
  • D
    $x^{2}+y^{2}-3x+y-10=0$

Explore More

Similar Questions

$x = 0$,$y = a$ અને $y = b$ રેખાઓને સ્પર્શતા વર્તુળોની સંખ્યા કેટલી છે?

જો $(3,4)$,$(3,2)$ અને $(1,4)$ બિંદુઓમાંથી પસાર થતા વર્તુળના પ્રાચલ સમીકરણો $x=a+r \cos \theta$ અને $y=b+r \sin \theta$ હોય,તો $b^{a} r^{a}$ ની કિંમત શોધો.

એક વર્તુળ બીજા ચરણમાં આવેલું છે અને બંને અક્ષોને સ્પર્શે છે. જો વર્તુળની ત્રિજ્યા $4$ હોય,તો તેનું સમીકરણ શું થાય?

જો એક વર્તુળ બિંદુઓ $(2, 3)$ અને $(4, 5)$ માંથી પસાર થાય છે અને તેનું કેન્દ્ર સીધી રેખા $y - 4x + 3 = 0$ પર આવેલું છે, તો તેનું સમીકરણ છે:

$5$ ત્રિજ્યા ધરાવતા વર્તુળનું સમીકરણ શોધો જેનું કેન્દ્ર $x-$અક્ષ પર હોય અને તે $(2, 3)$ બિંદુમાંથી પસાર થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo