વર્તુળ $(x - 3)^2 + y^2 = 9$ અને પરવલય $y^2 = 4x$ ને $X$-અક્ષની ઉપર સ્પર્શતી સામાન્ય સ્પર્શકનું સમીકરણ છે

  • A
    $\sqrt{3}y = 3x + 1$
  • B
    $\sqrt{3}y = -(x + 3)$
  • C
    $\sqrt{3}y = x + 3$
  • D
    $\sqrt{3}y = -(3x + 1)$

Explore More

Similar Questions

જો $\theta$ એ વક્રો $x^2+y^2=2020 \sqrt{2}$ અને $x^2-y^2=2020$ વચ્ચેનો લઘુકોણ હોય, તો $\frac{\sin \theta+\cos \theta}{\tan \theta}$ ની કિંમત શોધો.

$2x^2 + 2y^2 - (1+a)x - (1-a)y = 0$ વર્તુળ પરના બિંદુ $P\left(\frac{1+a}{2}, \frac{1-a}{2}\right)$ માંથી દોરેલી બે ભિન્ન જીવાઓને રેખા $x + y = 0$ દુભાગે છે,તો $a^2$ ના તમામ મૂલ્યોનો ગણ શું થાય?

અચળ બિંદુ $P(\alpha, \beta)$ માંથી દોરેલ રેખા,વર્તુળ $x^2 + y^2 = r^2$ ને $A$ અને $B$ આગળ છેદે છે,તો $PA \cdot PB = \dots$

એક કાટકોણ ત્રિકોણ $ABC$ માં,$A$ આગળ કાટખૂણો છે. બાજુ $AC$ ને વ્યાસ ગણીને એક અર્ધવર્તુળ દોરવામાં આવ્યું છે. જો $D$ એ કર્ણ $BC$ અને અર્ધવર્તુળનું છેદબિંદુ હોય,તો $AC$ ની લંબાઈ કેટલી થાય?

Difficult
View Solution

$(0, 0)$ અને $(1, 0)$ બિંદુઓમાંથી પસાર થતા અને $x^2 + y^2 = 9$ વર્તુળને સ્પર્શતા વર્તુળ(ઓ)નું કેન્દ્ર (કેન્દ્રો) શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo