જેના નાભિઓ $(\pm 5, 0)$ હોય અને એક નિયામિકા $5x = 36$ હોય તેવા ઉપવલયનું સમીકરણ શોધો.

  • A
    $\frac{x^2}{36} + \frac{y^2}{11} = 1$
  • B
    $\frac{x^2}{6} + \frac{y^2}{\sqrt{11}} = 1$
  • C
    $\frac{x^2}{6} + \frac{y^2}{11} = 1$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

બિંદુ $(-3, 2)$ માંથી ઉપવલય $4x^2 + 9y^2 - 36 = 0$ પર દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો કેટલો છે?

રેખા $y = x + 1$ દ્વારા ઉપવલય $\frac{x^2}{4} + y^2 = 1$ પર બનતી જીવાની લંબાઈ કેટલી છે?

જો ઉપવલયનું નાભિલંબ તેના કેન્દ્ર આગળ કાટખૂણો આંતરતું હોય,તો તે ઉપવલયની ઉત્કેન્દ્રતા કેટલી થાય?

જો ઉપવલય $\frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1$ ના નાભિઓ અને ગૌણ અક્ષના અંત્યબિંદુઓને જોડતી રેખાઓ વચ્ચેનો ખૂણો $90^{\circ}$ હોય,તો તેની ઉત્કેન્દ્રતા કેટલી થાય?

વિધાન $(A)$: રેખા $x+y=10$ માં $\frac{x^2}{25}+\frac{y^2}{16}=1$ ની પ્રતિબિંબ $\frac{(x-10)^2}{16}+\frac{(y-10)^2}{25}=1$ છે.
કારણ $(R)$: રેખા $L$ માં વક્ર '$C$' નું પ્રતિબિંબ એ રેખા $L$ ના સાપેક્ષમાં $C$ ના દરેક બિંદુના પ્રતિબિંબનો બિંદુપથ છે.
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo