બંને અક્ષોને સ્પર્શતા અને બિંદુ $(1, 2)$ માંથી પસાર થતા વર્તુળોના સમીકરણો કયા છે?

  • A
    $x^2 + y^2 - 2x - 2y + 1 = 0, \; x^2 + y^2 - 10x - 10y + 25 = 0$
  • B
    $x^2 + y^2 - 2x - 2y - 1 = 0, \; x^2 + y^2 - 10x - 10y - 25 = 0$
  • C
    $x^2 + y^2 + 2x + 2y + 1 = 0, \; x^2 + y^2 + 10x + 10y + 25 = 0$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક વર્તુળની ત્રિજ્યા $3$ એકમ છે અને તેનું કેન્દ્ર રેખા $y = x - 1$ પર આવેલું છે. જો આ વર્તુળ બિંદુ $(7, 3)$ માંથી પસાર થતું હોય,તો તેનું સમીકરણ શું હશે?

ધારો કે $P(x_1, y_1)$ અને $Q(x_2, y_2)$ બે એવા બિંદુઓ છે કે જેથી તેમના યામ $x_1$ અને $x_2$ એ સમીકરણ $x^2 + 2x - 3 = 0$ ના બીજ છે,જ્યારે યામ $y_1$ અને $y_2$ એ સમીકરણ $y^2 + 4y - 12 = 0$ ના બીજ છે. $PQ$ ને વ્યાસ તરીકે ધરાવતા વર્તુળનું કેન્દ્ર શું છે?

$2x - 3y = 5$ અને $3x - 4y = 7$ રેખાઓ $154$ ચોરસ એકમ ક્ષેત્રફળ ધરાવતા વર્તુળના વ્યાસ છે. તો વર્તુળનું સમીકરણ શોધો.

$P$ અને $Q$ એ $(3, -7)$ અને $(-5, 3)$ બિંદુઓને જોડતા રેખાખંડના ત્રિભાજન બિંદુઓ છે. જો $PQ$ એ ચલ બિંદુ $R$ પર કાટખૂણો આંતરે,તો $R$ નો બિંદુપથ શું છે?

$(1, 1)$ બિંદુમાંથી પસાર થતા અને $x^2 - y^2 - 2x + 4y - 3 = 0$ રેખાઓની જોડ પર બે વ્યાસ ધરાવતા વર્તુળનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo