નીચેના સમીકરણો એક ઈલેક્ટ્રોનિક ઘટકમાંથી વહેતો પ્રવાહ $I$ એ લાગુ પાડેલ પોટેન્શિયલ $V$ ના વિધેય તરીકે દર્શાવે છે. $I_0$ અને $V_0$ એ અચળાંકો છે જેમના પરિમાણો અનુક્રમે પ્રવાહ અને પોટેન્શિયલ જેટલા છે. નીચેનામાંથી કયું સમીકરણ પરિમાણની દ્રષ્ટિએ ખોટું છે?
$(A)$ $I=I_0\left(e^{\frac{2 V}{V_0}}+1\right)$
$(B)$ $I=I_0\left(e^{\frac{V}{2 V_0}}-1\right)$
$(C)$ $I=I_0 V_0\left(e^{\frac{V}{V_0}}-1\right)$
$(D)$ $I=I_0\left(\frac{V}{V_0}\right)\left(e^{\frac{V}{V_0}}-1\right)$

  • A
    $A$
  • B
    $B$
  • C
    $C$
  • D
    $D$

Explore More

Similar Questions

ઊર્જા $(E)$, કોણીય વેગમાન $(L)$ અને સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક $(G)$ ને મૂળભૂત રાશિઓ તરીકે પસંદ કરવામાં આવે છે. પ્લાન્કના અચળાંક $(h)$ ના પારિમાણિક સૂત્રમાં સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંકનું પરિમાણ કેટલું છે?

સંબંધ $P = \frac{\alpha}{\beta} e^{-\frac{\alpha Z}{k\theta}}$ માં,$P$ એ દબાણ છે,$Z$ એ અંતર છે,$k$ એ બોલ્ટ્ઝમેન અચળાંક છે અને $\theta$ એ તાપમાન છે. $\beta$ નું પારિમાણિક સૂત્ર શું થશે?

જો $C$ પ્રકાશનો વેગ,$h$ પ્લાન્કનો અચળાંક અને $G$ ગુરુત્વાકર્ષણનો અચળાંક મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે,તો દળનું પારિમાણિક સૂત્ર શું થાય?

જો ઉર્જા $(E)$,વેગ $(v)$ અને બળ $(F)$ ને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે,તો દળનું પારિમાણિક સૂત્ર શું થાય?

પરિમાણનો ખ્યાલ પાયાનું મહત્વ શા માટે ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo