પરવલય $x^2 = -16y$ નું નાભિ (focus) શોધો.

  • A
    $(4, 0)$
  • B
    $(0, 4)$
  • C
    $(-4, 0)$
  • D
    $(0, -4)$

Explore More

Similar Questions

પરવલય $y^{2} = 4ax$ પરના ચલિત બિંદુ અને નાભીને જોડતા રેખાખંડના મધ્યબિંદુનો બિંદુપથ એક પરવલય હોય,તો તેની નિયામિકા મેળવો.

Difficult
View Solution

એક પરવલયના નાભિલંબનું સમીકરણ $x + y = 8$ છે અને શિરોબિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ $x + y = 12$ છે,તો નાભિલંબની લંબાઈ શોધો.

જો પરવલય $y^2 = 9x$ પરના બિંદુ $P(9, 9)$ આગળ દોરેલો અભિલંબ પરવલયને ફરીથી $Q(a, b)$ બિંદુએ મળે,તો $2a + b =$

જો $2x + y + \lambda = 0$ એ પરવલય $y^{2} = 8x$ નો અભિલંબ હોય,તો $\lambda$ ની કિંમત શોધો.

વક્રો $x^2 = 4(y + 1)$ અને $x^2 = -4(y + 1)$ વચ્ચેનો છેદકોણ કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo