વિધેય $f:R \to R$ એ $x \in R$ માટે $f(x) = \cos^2 x + \sin^4 x$ દ્વારા વ્યાખ્યાયિત છે,તો $f(R) \in $

  • A
    $\left( \frac{3}{4}, 1 \right]$
  • B
    $\left[ \frac{3}{4}, 1 \right)$
  • C
    $\left[ \frac{3}{4}, 1 \right]$
  • D
    $\left( \frac{3}{4}, 1 \right)$

Explore More

Similar Questions

વિધેય $f(x)$ નો વિસ્તાર શોધો, જે નીચે મુજબ વ્યાખ્યાયિત છે:
$f(x) = \begin{cases} 2x-3, & x < -1 \\ 1-x^2, & -1 \leq x \leq 1 \\ 3x^2+2, & x > 1 \end{cases}$

એક વાસ્તવિક મૂલ્ય ધરાવતું વિધેય $f: A \rightarrow B$ જે $f(x) = \frac{4-x^2}{4+x^2}$ દ્વારા વ્યાખ્યાયિત છે,જ્યાં તમામ $x \in A$ માટે તે એક એક-વ્યાપ્ત (bijection) વિધેય છે. જો $-4 \in A$ હોય,તો $A \cap B =$

ધારો કે $f:[2, \infty) \rightarrow R$ એ $f(x)=x^{2}-4x+5$ દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે,તો $f$ નો વિસ્તાર શોધો.

વિધેય $f(x) = \frac{x - 3}{(x - 1)\sqrt{x^2 - 4}}$ નો પ્રદેશ શોધો.

વિધેય $\frac{1}{2 - \sin 3x}$ નો વિસ્તાર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo