ઘડિયાળના કલાક કાંટાની લંબાઈ $6\,cm$ છે. $1:00\,PM$ થી $5:00\,PM$ વચ્ચે કલાક કાંટાના છેડાના સ્થાનાંતરનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $6\,cm$
  • B
    $6\sqrt{3}\,cm$
  • C
    $12\,cm$
  • D
    $3\sqrt{3}\,cm$

Explore More

Similar Questions

એક કણને સમક્ષિતિજ દિશા સાથે $\theta$ ખૂણે એક બિંદુથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. કોઈપણ સમયે $t$ પર, જો $p$ એ રેખીય વેગમાન હોય, $y$ એ શિરોલંબ સ્થાનાંતર હોય અને $x$ એ સમક્ષિતિજ સ્થાનાંતર હોય, તો નીચેનામાંથી કયો આલેખ કણની ગતિઊર્જા $KE$ ના ફેરફારને દર્શાવતો નથી?

એક કણ $X-Y$ સમતલમાં એક બળની અસર હેઠળ ગતિ કરે છે જેથી તેનું રેખીય વેગમાન $\vec{p}(t)=A[\hat{i} \cos (kt)-\hat{j} \sin (kt)]$ છે,જ્યાં $A$ અને $k$ અચળાંકો છે. બળ અને વેગમાન વચ્ચેનો ખૂણો કેટલો હશે ($^{\circ}$ માં)?

Difficult
View Solution

સમાન પ્રારંભિક વેગ સાથે $42^{\circ}$ અને $48^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવેલા બે પ્રક્ષિપ્ત પદાર્થોની અવધિ (Range) અને મહત્તમ ઊંચાઈ અનુક્રમે $R_{1}, R_{2}$ અને $H_{1}, H_{2}$ છે. સાચો વિકલ્પ પસંદ કરો:

એક કણ સમાન વર્તુળાકાર ગતિ કરે છે. જો $\theta$,$\omega$,$\alpha$ અને $a$ અનુક્રમે તેનું કોણીય સ્થાનાંતર,કોણીય વેગ,કોણીય પ્રવેગ અને કેન્દ્રગામી પ્રવેગ હોય,તો નીચેનામાંથી કયું 'ખોટું' છે? ($v$ એ તેનો રેખીય વેગ છે)

એક કણ $x-y$ સમતલમાં $\vec{r} = b \cos \omega t \hat{i} + b \sin \omega t \hat{j}$ મુજબ ગતિ કરે છે, જ્યાં $\omega$ અચળ છે. નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo