એક કણ સમાન વર્તુળાકાર ગતિ કરે છે. જો $\theta$,$\omega$,$\alpha$ અને $a$ અનુક્રમે તેનું કોણીય સ્થાનાંતર,કોણીય વેગ,કોણીય પ્રવેગ અને કેન્દ્રગામી પ્રવેગ હોય,તો નીચેનામાંથી કયું 'ખોટું' છે? ($v$ એ તેનો રેખીય વેગ છે)

  • A
    $\vec{v} \perp \vec{a}$
  • B
    $\vec{\omega} \perp \vec{v}$
  • C
    $\vec{\omega} \perp \vec{\alpha}$
  • D
    $\vec{\omega} \perp \vec{a}$

Explore More

Similar Questions

$m$ દળ ધરાવતા પદાર્થને જમીન પરથી $u$ ઝડપથી અને સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે ફેંકવામાં આવે છે. જમીનથી મહત્તમ ઊંચાઈના અડધા ભાગે ગુરુત્વાકર્ષણ દ્વારા તેના પર લાગતો પાવર કેટલો હશે?

Difficult
View Solution

એક પ્રક્ષિપ્ત પદાર્થને $140 \,ms^{-1}$ ના વેગથી સમક્ષિતિજ સાથે $60^{\circ}$ ના ખૂણે ઉપરની દિશામાં ફેંકવામાં આવે છે. તો કેટલા સમય પછી તેનો વેગ સમક્ષિતિજ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવશે ($\,s$ માં)? (ગુરુત્વાકર્ષણ પ્રવેગ, $g=10 \,ms^{-2}$)

$m$ દળનો એક દડો શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. $2m$ દળનો બીજો દડો શિરોલંબ સાથે $\theta$ ખૂણે ફેંકવામાં આવે છે. બંને દડા હવામાં સમાન સમય માટે રહે છે. બંને દડા દ્વારા પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર $\frac{1}{x}$ છે. $x$ નું મૂલ્ય $.....$ છે.

એક કણ $5\ m/s$ ના વેગ સાથે પૂર્વ દિશામાં ગતિ કરે છે. $10\ s$ પછી,તેની દિશા સમાન વેગ સાથે ઉત્તર તરફ બદલાય છે. કણનો સરેરાશ પ્રવેગ કેટલો હશે?

સમય $t = 0$ પર,એક પ્રક્ષિપ્ત પદાર્થને જમીન પરના બિંદુ $O$ (ઉગમબિંદુ તરીકે લેતા) થી $50 \ m/s$ ની ઝડપે સમક્ષિતિજ સાથે $53^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજથી $75 \ m$ ની ઊંચાઈએ આવેલા બે બિંદુઓ $A$ અને $B$ માંથી પસાર થાય છે. બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું સમક્ષિતિજ અંતર . . . . . . $m$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo