$3$ જેટલો $X$-અંતઃખંડ અને $4$ જેટલો $Y$-અંતઃખંડ ધરાવતી સીધી રેખા અને યામ અક્ષો દ્વારા બનતા ત્રિકોણનું અંતઃકેન્દ્ર શોધો.

  • A
    $(2, 2)$
  • B
    $\left(\frac{3}{2}, \frac{3}{2}\right)$
  • C
    $(1, 2)$
  • D
    $(1, 1)$

Explore More

Similar Questions

જો $\triangle ABC$ ના શિરોબિંદુઓ $A(-1, 7)$,$B(-7, 1)$ અને $C(5, -5)$ હોય,તો તેના લંબકેન્દ્રના યામ શોધો.

$x + y = 1$ અને $xy = 0$ રેખાઓ દ્વારા બનતા ત્રિકોણનું લંબકેન્દ્ર શોધો.

જો ત્રિકોણના શિરોબિંદુઓ $(0,0)$,$(6,0)$ અને $(6,8)$ હોય,તો તેનું અંતઃકેન્દ્ર શું હશે?

જો ત્રિકોણના લંબકેન્દ્ર અને મધ્યકેન્દ્રના યામ અનુક્રમે $(4, -1)$ અને $(2, 1)$ હોય,તો ત્રિકોણના પરિકેન્દ્રના યામ શું હશે?

Difficult
View Solution

જો $P(2, 2)$,$Q(-2, 4)$ અને $R(3, 4)$ એ $\triangle PQR$ ના શિરોબિંદુઓ હોય,તો શિરોબિંદુ $R$ માંથી પસાર થતી મધ્યગાનું સમીકરણ $........$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo