$3x^{2} + 2xy - y^{2} = 0$ દ્વારા દર્શાવવામાં આવતી રેખાઓ વચ્ચેના ખૂણાના દ્વિભાજકોનું સંયુક્ત સમીકરણ શું છે?

  • A
    $x^{2} - 4xy - y^{2} = 0$
  • B
    $x^{2} + 4xy - y^{2} = 0$
  • C
    $x^{2} - 4xy + y^{2} = 0$
  • D
    $x^{2} + 4xy + y^{2} = 0$

Explore More

Similar Questions

જો સમીકરણ $2x^2 + kxy - 6y^2 + 3x + y + 1 = 0$ $(k > 0)$ એ રેખાઓની જોડી દર્શાવતું હોય,તો તેમનું છેદબિંદુ શોધો.

$3x^2+7xy+2y^2+5x+5y+2=0$ રેખાઓની જોડી વચ્ચેના ખૂણાઓના દ્વિભાજકોની જોડીનું સમીકરણ શું છે?

જો $x^2-2hxy-y^2=0$ દ્વારા દર્શાવવામાં આવતી રેખાઓને $(0,0)$ ની આસપાસ $\alpha$ ખૂણે ફેરવવામાં આવે,એક ઘડિયાળની દિશામાં અને બીજી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં,તો આમ મેળવેલી રેખાઓ વચ્ચેના ખૂણાના દ્વિભાજકોનું સંયુક્ત સમીકરણ શું હશે?

જો $ax^2+2hxy-2ay^2+3x+15y-9=0$ એ $(1,1)$ પર છેદતી રેખાઓની જોડી દર્શાવે,તો $ah=$

જો $ax^2 + 2hxy + by^2 = 0$ અને $ax^2 + 2hxy + by^2 + \lambda(x^2 + y^2) = 0$ સમીકરણો દ્વારા આપવામાં આવેલી રેખાઓની જોડી વચ્ચેના ખૂણાઓના દ્વિભાજકો સંપાતી હોય,તો $\lambda = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo