એક ધાતુના તારની લંબાઈમાં $20 \%$ નો વધારો કરવામાં આવે છે અને તેના આડછેદનું ક્ષેત્રફળ $4 \%$ ઘટાડવામાં આવે છે. ધાતુના તારના અવરોધમાં થતો ટકાવારી ફેરફાર $.......$ છે. ($\%$ માં)

  • A
    $24$
  • B
    $23$
  • C
    $22$
  • D
    $25$

Explore More

Similar Questions

એક અવરોધક તારનો અવરોધ $50\,^{\circ}\text{C}$ તાપમાને $5\,\Omega$ અને $100\,^{\circ}\text{C}$ તાપમાને $6\,\Omega$ છે. તો $0\,^{\circ}\text{C}$ તાપમાને તેનો અવરોધ ............. $\Omega$ હશે.

એક તારનો અવરોધ $50\, ^\circ C$ તાપમાને $5\, \Omega$ અને $100\, ^\circ C$ તાપમાને $6\, \Omega$ છે. $0\, ^\circ C$ તાપમાને તારનો અવરોધ .............. $\Omega$ હશે.

બે ઘન વાહકો સમાન દ્રવ્યના બનેલા છે,તેમની લંબાઈ સમાન છે અને અવરોધ પણ સમાન છે. તેમાંથી એકનું આડછેદનું ક્ષેત્રફળ $A_{1}$ ધરાવતું વર્તુળાકાર છે અને બીજાનું આડછેદનું ક્ષેત્રફળ $A_{2}$ ધરાવતું ચોરસ છે. ગુણોત્તર $\frac{A_{1}}{A_{2}}$ કેટલો થાય?

એક ચોક્કસ ધાતુનો સળિયો $1.0 \, m$ લાંબો અને $0.6 \, cm$ વ્યાસ ધરાવે છે. તેનો અવરોધ $3.0 \times 10^{-3} \, \Omega$ છે. તે જ ધાતુની બનેલી બીજી તકતી (disc) $2.0 \, cm$ વ્યાસ અને $1.0 \, mm$ જાડાઈ ધરાવે છે. તકતીની ગોળાકાર સપાટીઓ વચ્ચેનો અવરોધ કેટલો હશે?

Difficult
View Solution

વિધાન: વાયરને વાળવાથી વિદ્યુત અવરોધ પર કોઈ અસર થતી નથી.
કારણ: વાયરનો અવરોધ એ દ્રવ્યની અવરોધકતાના સમપ્રમાણમાં હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo