ત્રિકોણ $ABC$ માં $A$ માંથી પસાર થતા વેધની લંબાઈ શોધો,જ્યાં $A \equiv (-3, 0)$,$B \equiv (4, -1)$,અને $C \equiv (5, 2)$ છે.

  • A
    $\frac{2}{\sqrt{10}}$
  • B
    $\frac{4}{\sqrt{10}}$
  • C
    $\frac{11}{\sqrt{10}}$
  • D
    $\frac{22}{\sqrt{10}}$

Explore More

Similar Questions

$4y - 3x = 1, 4y - 3x - 3 = 0, 3y - 4x + 1 = 0,$ અને $3y - 4x + 2 = 0$ રેખાઓ દ્વારા બનતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો.

સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ ના વિકર્ણો $x+3y=4$ અને $6x-2y=7$ રેખાઓ પર આવેલા છે. તો $ABCD$ એ શું હોવું જોઈએ?

એક સમબાજુ ત્રિકોણના બે વેધના સમીકરણો $\sqrt{3}x - y + 8 - 4\sqrt{3} = 0$ અને $\sqrt{3}x + y - 12 - 4\sqrt{3} = 0$ છે. ત્રીજા વેધનું સમીકરણ શું હશે?

$x=0, y=0$ અને $3x+4y=12$ રેખાઓ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

એક ચતુષ્કોણની બાજુઓ $AB, BC, CD$ અને $DA$ અનુક્રમે $x + 2y = 3, x = 1, x - 3y = 4$ અને $5x + y + 12 = 0$ છે. વિકર્ણો $AC$ અને $BD$ વચ્ચેનો ખૂણો ......$^o$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo