વર્તુળો $x^2 + y^2 + 2x + 3y + 1 = 0$ અને $x^2 + y^2 + 4x + 3y + 2 = 0$ ની સામાન્ય જીવાની લંબાઈ શોધો.

  • A
    $9/2$
  • B
    $2\sqrt{2}$
  • C
    $3\sqrt{2}$
  • D
    $3/2$

Explore More

Similar Questions

જો $A, B$ એ બિંદુ $P(-2, -3)$ માંથી વર્તુળ $x^2+y^2-8x-10y+5=0$ પર દોરેલા સ્પર્શકોના સ્પર્શબિંદુઓ હોય અને જીવા $AB$ એ $P$ આગળ $\theta$ ખૂણો આંતરે,તો $\tan \theta =$

વર્તુળ $x^2 + y^2 + 2gx + 2fy + c = 0$ માટે ઉગમબિંદુ અને બિંદુ $(g, f)$ માંથી દોરેલા સ્પર્શકોની સંપર્ક જીવાઓ વચ્ચેનું અંતર કેટલું છે?

Difficult
View Solution

જો વર્તુળ $S_1: x^2+y^2=16$ એ $5$ એકમ ત્રિજ્યા ધરાવતા બીજા વર્તુળ $S_2$ ને એવી રીતે છેદે છે કે જેથી સામાન્ય જીવા મહત્તમ લંબાઈની હોય અને તેનો ઢાળ $\frac{3}{4}$ હોય,તો વર્તુળ $S_2$ નું કેન્દ્ર શોધો.

સીધી રેખા $4x - 5y = 20$ પર આવેલા બિંદુઓમાંથી વર્તુળ $x^2 + y^2 = 9$ પર દોરેલા સ્પર્શકોની સ્પર્શજીવાના મધ્યબિંદુનો બિંદુપથ શોધો.

$x^2 + y^2 = a^2$ વર્તુળની જીવાના અંત્યબિંદુઓ પર દોરેલા સ્પર્શકોના છેદબિંદુનો બિંદુપથ,જે $x^2 + y^2 = 2ax$ વર્તુળને સ્પર્શે છે,તે શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo